ઝારા યાસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઝારા યાસ્મિને તેના તાજેતરના ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરમાં તે રોમમાં એન્જોય કરી રહી છે

ઝારાને ફરવાનો ખુબ શોખ છે

તે અવાર નવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે

ઝારા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)