અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી હાલમાં ફિલ્મોથી દૂર છે



શમિતા શેટ્ટીની કારકિર્દી ટૂંકી અને ઘણી ફ્લોપ ફિલ્મોથી ભરેલી હતી.



શમિતા શેટ્ટીએ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'મોહબ્બતેં'માં ડેબ્યૂ કર્યું હતું.



આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી પરંતુ તેનો ફાયદો શમિતાને મળ્યો ન હતો.



મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શમિતાને આમિર ખાનની ફિલ્મ 'લગાન'ની ઑફર કરવામાં આવી હતી



પરંતુ તેણે આ ઑફર ફગાવી દીધી હતી. ત્યારબાદ ફિલ્મમાં તેની જગ્યાએ ગ્રેસી સિંહને લેવામાં આવી હતી.



બોક્સ ઓફિસ ઈન્ડિયાના ડેટા અનુસાર, ફિલ્મ 'મોહબ્બતેં' પછી શમિતા એક પણ હિટ ફિલ્મ આપી શકી ન હતી



શમિતા છેલ્લે 2023માં ડ્રામા ફિલ્મ 'ધ ટેનન્ટ'માં જોવા મળી હતી



શમિતા શેટ્ટી સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15માં પણ જોવા મળી હતી



All Photo Credit: Instagram