બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશા તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. ફરી એકવાર તે પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં ઉર્વશીએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે રેડ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સ્ટાઈલિશ સિલ્વર નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેના ફેન્સને ઉર્વશીની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર તસવીરો પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram