એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન દરેક લૂકમાં હોટ લાગે છે

નિશા ગુરગેને શર્ટમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ બ્લૂ શર્ટમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ તેના નવા શર્ટ લૂક પર ફિદા થયા છે

નિશા ગુરગેનનું નવું ફોટોશૂટ ખૂબ જ સુંદર છે

ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

માથા પર હેટ સાથે નિશાએ સુંદર પોઝ આપ્યા છે

એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન સોશયિલ મીડિયા સ્ટાર છે

નિશા ગુરગેન ટિકટોકના કારણે જાણીતી બની હતી

(તમામ તસવીરો એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન-ઈન્સ્ટાગ્રામ)