મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

મોનાલિસાએ પોતાની બોલ્ડ અદા અને નિર્ભય અભિનયથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે.

મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી છે

બિગ બોસ હાઉસમાં જ મોનાલિસાએ પોતાના પ્રેમી વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

તે પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે.

મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.

મોનાલિસા ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે.

(All Photo Instagram)