સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ માલવિકા મોહનન તેના ગ્લમેરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

તાજેતરમાં તેણે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી

માલવિકાએ બ્લેક બોડીકોનમાં ફોટોશૂટ કરાવ્યું છે

ગ્લેમરસ અંદાજથી માલવિકા ચાહકોને દિવાના બનાવે છે

કેમેરાની સામે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

બ્લેક બોડીકોનમાં માલવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે

માલવિકા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો માલવિકા-ઈન્સ્ટાગ્રામ)