નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરમાં અભિનેત્રી રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં નેહા મલિક બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે

નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે

નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

(All Photo Instagram)