મોનાલિસા ભોજપુરી સિનેમાની સૌથી લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક છે.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ 'અંતરા બિસ્વાસ' છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે અવારનવાર પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો છે, જે તેની દરેક પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે

તે પોતાના બોલ્ડ અંદાજ અને શાનદાર ડાન્સ મૂવ્સ માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે

રિયાલિટી શો 'બિગ બોસ 10' માં ભાગ લીધા બાદ તેની લોકપ્રિયતા દેશભરમાં વધી ગઈ હતી.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

(All Photo Instagram)