એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

મોનાલિસા ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં, મોનાલિસાએ કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે

Published by: gujarati.abplive.com

તેણે સેંકડો ભોજપુરી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે

Published by: gujarati.abplive.com

તેના ચાહકો તેની એક ઝલક મેળવવા ઉત્સુક હોય છે

Published by: gujarati.abplive.com

આ જ કારણ છે કે મોનાલિસાના દરેક ફોટોઝ ઝડપથી લાઇમલાઇટમાં આવી જાય છે

Published by: gujarati.abplive.com

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com