ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

મોનાલિસાએ પોતાની બોલ્ડ અદાથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે.

મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી છે

બિગ બોસ હાઉસમાં જ મોનાલિસાએ પોતાના પ્રેમી વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

તે પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે

મોનાલિસાને ભોજપુરી સિનેમા જગતમાં તેમની લોકપ્રિયતા માટે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

કેમેરા સામે અલગ અળગ પોઝ આપી રહી છે મોનાલિસા

(All Photo Instagram)