મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી છે

મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

મૌની રોય બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે

 આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી

મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે

હાલમાં મૌની રોય સ્પેનમાં વેકેશન માણી રહી છે

મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.

(All Photo Instagram)