બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હાલમાં એક નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણીએ શોર્ટ ફ્રોકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ તેના ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે

જેમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

મૌની રોયે ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપ્યા હતા

મૌની રોય પતિ સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે.

મૌની રોયે ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી.

All Photo Credit: Instagram