એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરોમાં મૌની રોય રેડ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે

મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી.

(All Photo Instagram)