બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoorની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે.



આ ઈવેન્ટમાં Janhvi Kapoor વિચિત્ર ડ્રેસ પહેરીને પહોંચી હતી



અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.



Janhvi Kapoor રાજકુમાર રાવ આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સાથે આવ્યા હતા.



Janhvi Kapoor તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.



લાલ બોડીકોન ડ્રેસમાં અભિનેત્રી આકર્ષક લાગી રહી હતી.



અભિનેત્રીના ડ્રેસમાં ક્રિકેટના બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો



Janhvi Kapoorનો આ લુક કેટલાક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.



Janhvi Kapoor ની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી 31 મેના રોજ રિલીઝ થશે.



All Photo Credit: Instagram