કૃષ્ણા શ્રોફ કરશે ટેલિવિઝનમાં ડેબ્યૂ



ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા ટીવીમાં ડેબ્યૂ કરવાની છે



કૃષ્ણા રિયાલિટી શોથી ડેબ્યૂ કરવાની છે



રિયાલિટી શોથી ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકશે



રોહિત શેટ્ટીના ખતરો કે ખિલાડીમાં ભાગ લેવાની છે



ખતરો કે ખિલાડી 14માં જોવા મળશે કૃષ્ણા શ્રોફ



કૃષ્ણા શ્રોફ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા )