બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે શોર્ટ આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

તેણે વર્ષ 2012માં સ્ટાર પ્લસની સિરિયલ 'મુજસે કુછ કહતી...યે ખામોશિયાં' થી કરિયરની શરૂઆત કરી હતી.

ટીવી સિરિયલ 'કુમકુમ ભાગ્ય'થી તેને લોકપ્રિયતા મળી હતી

વર્ષ 2018માં આવેલી Love Soniaથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તેણે શાહિદ કપૂર સાથે 'જર્સી' માં શાનદાર કામ કર્યું છે.

મૃણાલે Ghost Stories અને Made in Heaven 2માં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

તાજેતરમાં જ મૃણાલની ફિલ્મ Hai Jawani Toh Ishq Hona Hai રીલિઝ થઈ હતી.

જેમાં તે વરુણ ધવન સાથે જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram