મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આ ફોટામાં મૃણાલ ગુલાબી રેડ આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે.

મૃણાલ ઠાકુર ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

મૃણાલની આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન પણ વધારી દીધું છે.

આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.

મૃણાલ ઠાકુરના ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મૃણાલ

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે મૃણાલ

(All Photo Instagram)