મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે આ દરમિયાન અભિનેત્રીનું ફોટોશૂટ સામે આવ્યું છે આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે મુનમુન દત્તા તેની નવી તસવીરોમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે. (All Photo Instagram)