અશોકા સ્ટાર ગર્લ ઋષિતા ભટ્ટે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે ઋષિતા ભટ્ટે કેમેરાની સામે નવું ફોટોશૂટ કેપ્ચર કરાવ્યુ છે આ વખતે ઋષિતાએ કલરફૂલ ડ્રેસમાં સિમ્પલ પણ સેક્સી લૂક બતાવ્યો છે કલરફૂલ ડ્રેસમાં કલરફૂલ નખરાંળો અંદાજ પણ બતાવ્યો છે ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરીને ઋષિતાએ ફેન્સને ચોંકાવ્યા છે ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે