મુનમુન દત્તા ભારતીય ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોથી ઓળખ મળી

Published by: gujarati.abplive.com

તે 'બબીતા ​​જી'ના પાત્રથી ઘર-ઘરમાં લોકપ્રિય બની છે.

Published by: gujarati.abplive.com

તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ દુર્ગ, બિહારમાં થયો હતો.

Published by: gujarati.abplive.com

મુનમુન મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

તેમણે હિન્દી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ' (2005) અને 'હોલિડે' (2006)માં પણ કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

મુનમુન ટ્રાવેલિંગ અને ફેશન માટે પણ જાણીતી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com