નાયરા બનર્જીને ટીવીની બોલ્ડનેસ ક્વીન કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

નાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

Published by: gujarati.abplive.com

ઈન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

હિન્દી ટેલિવિઝન ઉપરાંત દક્ષિણમાં પણ કામ કરે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી મોનોકિનીમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો બોલ્ડ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

ફેન્સ કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com