સિંગર નેહા ભસીનનો ગ્લેમરસ અંદાજ સામે આવ્યો છે



સિંગર નેહાએ બોલ્ડ અંદાજથી સ્ટેજ પર આગ લગાવી છે



ગ્લેમરસ અંદાજમાં નેહા ભસીન સ્ટેજ પર જોવા મળી



નેહા હોટ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં છે



સિંગરનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



નેહા ભસીને બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ચાહકો પણ નેહાના લૂકને લાઈક કરી રહ્યા છે



નેહાએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે



હોટ તસવીરો શેર કરી નેહા ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો નેહા ભસીન-ઈન્સ્ટાગ્રામ)