એક્ટ્રેસ નેહા ધૂપિયાએ હાલમાં જ નવા લૂકમાં નવું ફોટોશૂટ શેર કર્યુ છે આ વખતે નેહા ધૂપિયાએ બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસમાં 43ની ઉંમરે ગ્લેમર લૂક બતાવ્યો છે નેહા ધૂપિયાએ કેમેરાની સામે સેક્સી એન્ડ હૉટ અદાઓથી ફેન્સના દિલ જીતી લીધા છે કાનમાં ઝૂમકા અને હાઇ હીલ્સ સાથે નેહા ધૂપિયાએ લૂકને પુરો કર્યો છે એક્ટ્રેસ નેહા ધૂપિયા આ દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે આ પહેલા પણ નેહાએ માલદીવના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે આ નવા ફોટોશૂટમાં કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે નેહા ધૂપિયા એક ઇવેન્ટ દરમિયાન મસ્તી સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે નેહા ધૂપિયા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે