બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા 27 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે



નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ થયો હતો.



નેહા ધૂપિયા હાલમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે



નેહાએ 'ફેમિના મિસ ઈન્ડિયા 2002' નું ટાઈટલ જીત્યું હતું



તેણીએ ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણું કામ કર્યું. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.



નેહાએ વર્ષ 2018માં અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા



પુત્ર ગુરિકના જન્મ પછી નેહાને બોડી ટ્રાન્સફોર્મેશનને લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો



વર્ષોની મહેનત રંગ લાવી છે અને નેહાએ બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા છે.



નેહાએ પતિ અંગદ સાથે રોમેન્ટિક ફોટા પણ શેર કર્યા છે.



All Photo Credit: Instagram