એક્ટ્રેસ નેહા મલિકે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

પિંક બોડીકોનમાં નેહાએ આપ્યા કાતિલ પોઝ

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા

પિંક શોર્ટ ડ્રેસમાં નેહા મલિકે બતાવ્યું બોલ્ડ ફિગર

નેહા મલિકે હાથમાં લેપટોપ સાથે શાનદાર પોઝ આપ્યા

નેહા મલિકની હોટ તસવીરો થઈ વાયરલ

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં નેહાએ પોઝ આપ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)