એક્ટ્રેસ નેહા મલિકે પિંક સાડીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

દરિયા કિનારે નેહાએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ તેના બોલ્ડ ફોટોશૂટ પર ફિદા થયા છે

નેહા મલિક જાણીતી ભોજપુરી એક્ટ્રેસ છે

નેહા દરરોજ પોતાના બોલ્ડ ફોટાને લઈ ચર્ચામાં રહે છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરે છે

નેહા મલિકની બોલ્ડ તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે

અભિનેત્રી પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)