નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે



તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે



આ તસવીરોમાં નેહા રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે



અભિનેત્રીએ અલગ-અલગ પોઝમાં તસવીરો શેર કરી છે



ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે



નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.



નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી



(All Photo Instagram)