સારા ગુરપાલ આજકાલ વેકેશન એન્જૉય કરી રહી છે.



એક્ટ્રેસે આની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે



સારા પંજાબની સુપરહિટ ફિલ્મ અને મ્યૂઝિક આલ્બમમાં કામ કરી ચૂકી છે



સારા ગુરપાલ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.



પોતાની તસવીરો અને વીડિયોથી એક્ટ્રેસ હંમેશા ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે પ્રયાસ કરે છે.



સારાના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે



'બિગ બોસ 14'માં જોવા મળેલી સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સને સારાનો દરેક લુક પસંદ આવે છે



ફેન્સ તેની દરેક તસવીરો પર પ્રેમ વરસાવે છે



(All Photo Instagram)