રાશા થડાનીએ તાજેતરમાં જ બ્લેક શિમરી ગાઉનમાં પોતાનો ગ્લેમરસ બોલ્ડ લુક શેર કર્યો છે

બેકલેસ ડિઝાઈનવાળા આ શિમર આઉટફિટમાં રાશાનો અંદાજ ખૂબ જ હોટ લાગી રહ્યો છે

ડાર્ક બેકગ્રાઉન્ડ સાથે તેનો આ સિઝલિંગ બેક પોઝ સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે

રાશા થડાની બોલીવુડની સૌથી ચર્ચિત અને લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે

રવીના ટંડનની જેમ જ રાશા પણ પોતાની સુંદરતા અને ફેશન સેન્સથી લોકોનું દિલ જીતી લે છે

રાશા ફિલ્મ 'આઝાદ' થી બોલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે

રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે.

(All Photo Instagram)