એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અવનીત કૌરે ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે

નવરાત્રિ પર અવનીતે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી

ચાહકો પણ તેના ટ્રેડિશનલ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીનો આ સુંદર લૂક ફેન્સને પસંદ આવ્યો છે

એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

નવરાત્રિ પર અવનીત કૌરે ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)