શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્રીમુખી

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

પોતોના બેબાક અંદાજ માટે જાણીતી છે શ્રીમુખી

(All Photo Instagram)