ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા ફિલ્મ ધ બ્લફ ના વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી હતી

પાર્ટી પછી તેણીએ યલો સાડીમાં શાનદાર પોઝ આપ્યા હતા

તેના પતિ નિક જોનાસ સાથે પ્રિયંકા ચોપરાનો લુક ચર્ચામાં રહ્યો હતો

પ્રિયંકા બંને લુકમાં બોલ્ડ લાગી રહી હતી

પ્રિયંકા ચોપરાએ પોતાના બંન્ને લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

તેના માથા પર પલ્લુ જોવા મળી રહ્યું છે

તેણીએ ગૌરવ ગુપ્તાની આ સ્ટનિંગ સાડીથી પ્રેરિત ગાઉન પહેર્યું હતું

પ્રિયંકાએ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું.

તસવીરોમાં પ્રિયંકાએ પતિ નિક સાથે પણ અનેક પોઝ આપ્યા હતા.

All Photo Credit: Instagram