નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે

તે તેના મ્યુઝિક વીડિયો માટે પણ મશહૂર છે

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે

તાજેતરમાં નેહાએ સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે

વેસ્ટર્ન આઉટફિટમાં નેહાનો ગ્લેમરસ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે

નેહા લેટેસ્ટ ફોટોશૂટમાં બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે

ઇન્સ્ટાગ્રામ પર નેહાને 40 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)