નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે



તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે



અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે



આ તસવીરોમાં તે સાડીમાં જોવા મળી રહી છે



અભિનેત્રીએ અલગ-અલગ પોઝમાં કેટલીક તસવીરો શેર કરી છે



નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે



ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા



(All Photo Instagram)