બૉલીવુડ અભિનેત્રી અદા ખાને ન્યૂ લૂકથી જબરદસ્ત ક્રેઝ ઉભો કર્યો છે



હાલમાં જ ટેરેસ પરથી અદા ખાન સ્માર્ટ અને ક્યૂટ અદાઓ બતાવી છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે ઘરની બાલકની પરથી અદા ખાને એકથી એક હટકે પૉઝ આપ્યા છે



નાગિન ફેમ અદા ખાને ફરી એકવાર હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો શેર કરી છે



અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી



અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે



અદા ખાનની આ અદાઓ જોઇને ફેન્સ તો ભાન ભૂલી જશે



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે