બોલિવૂડ એક્ટ્રેસ સિંગર અનુષા દાંડેકરે નવું ફોટોશૂટ કરાવ્યું છે



અનુષા બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસમાં સામેલ છે.



અનુષા શિબાનીની નાની બહેન છે.



ડીપનેક ડ્રેસમાં અનુષા સુંદર લાગી રહી છે.



અનુષા અને શિબાનીની બીજી બહેન છે જેનું નામ અપેક્ષા દાંડેકર છે.



ત્રણેય બહેનોનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો.



અગાઉ અનુષા કરણ કુન્દ્રા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ થોડાં વર્ષો બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.



અનુષા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



અનુષા પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



All Photo Credit: Instagram