નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે,

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)