એક્ટ્રેસ શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે

આ તસવીરમાં તેમણે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

કેમેરા સામે એક બાદ એક હટકે પોઝ આપી રહી છે શ્રિયા

હાલમાં શ્રિયાની દ્રશ્યમ ખુબ ધૂમ મચાવી રહી છે

અભિનેત્રી શ્રીયા સરનનો આ સ્ટાઇલિશ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)