ઈશા રબ્બાએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ નવા લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

કેમેરાની સામે ઈશા રબ્બાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીનો ગ્લેમરસ લૂક ફેન્સને પસંદ આવ્યો છે

ઈશા રબ્બા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

ઈશા રબ્બા ગ્રીન ટ્રેડિશન લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

ઈશા રબ્બા પોતાના ફેન્સ માટે નવા લૂકની તસવીરો શેર કરતી રહે છે

(તમામ તસવીરો ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)