બોલિવૂડ એક્ટ્રેસ મિલોની ઝોન્સાએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે બ્રાલેટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તેણે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે

તેણે ફિલ્મ રશ્મિ રોકેટમાં સહાયક ભૂમિકા ભજવી હતી

બાદમાં તે યમરુ નામની એક ટૂંકી ફિલ્મમાં જોવા મળી હતી

તે ઘણી જાહેરાતોમાં જોવા મળી છે, જે મોટાભાગે OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થાય છે.

ફિટનેસના મામલે મિલોની ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપી છે

તે ઘણીવાર તેની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે.

મિલોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે