નેહા મલિક એક જાણીતી ભારતીય મોડેલ અને અભિનેત્રી છે

તે મુખ્યત્વે પંજાબી અને ભોજપુરી મ્યુઝિક વિડીયો તેમજ ફિલ્મોમાં તેના કામ માટે ઓળખાય છે.

તેણીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012 માં એક મોડેલ તરીકે કરી હતી

તેણે ઘણા ફેશન શો અને ગ્લેમરસ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

હાલમાં અભિનેત્રી થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)