બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેની ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ ચર્ચામાં રહે છે.



તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરે છે ત્યારે તે થોડીવારમાં વાયરલ થઈ જાય છે.



હવે તાજેતરમાં જ નેહા શર્માએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં તે ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે



નેહા શર્મા તેમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



ફોટોશૂટમાં નેહા શર્માએ અલગ અલગ પોઝ આપ્યા છે



નેહા શર્મા આગામી ‘દે દે પ્યાર દે 2’માં જોવા મળશે.



નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



આ ફિલ્મોમાં 'ક્યા સુપર કૂલ હૈં, યમલા પગલા દિવાના 2, ‘તાનાજી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.



All Photo Credit: Instagram