નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



નિયા શર્મા અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દે છે



આ વખતે પણ અભિનેત્રી નિયા શર્માએ કંઈક આવું જ કર્યું છે



આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



જેના પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.



આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



ચાહકોની નજર ફોટામાં અભિનેત્રીની સુંદરતા પર ટકેલી છે



નિયા શર્મા તેના લુકને કારણે દિવસેને દિવસે લાઈમલાઈટમાં આવતી જાય છે



દુનિયાભરના લોકો નિયાની સ્ટાઈલ તરફ આકર્ષાયા છે



 (All Photo Instagram)