પાયલ રાજપૂતને આજે કોઈ ઓળખની જરુર નથી



તેણે વીરે દી વેડિંગ'માં શાનદાર અભિનય કર્યો હતો



પાયલ રાજપૂત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.



પાયલ તેના લુક, સ્ટાઈલ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે.



પાયલ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે



પાયલે પોતાની સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે



અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે



તેના 4 મિલિયન ફોલોઅર્સ છે



પાયલના ફેન્સ હંમેશા તેના નવા ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.



 (All Photo Instagram)