ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે

શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

વાસ્તવમાં લેટેસ્ટ ફોટોઝમાં નિધિ શાહની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે

નિધિ શાહની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં નિધિ શાહ ખૂબ જ સુંદર લાગી રહી છે.

નિધિ શાહની બોલ્ડ તસવીરો પર ફેન્સ દિલ દઈ બેઠા છે

નિધિ શાહ વિશે ફેન્સ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે

(All Photo Instagram)