તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ ઓલ બ્લેક લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરીનો ગ્લેમરસ લૂક ફેન્સને પસંદ આવ્યો

સ્ટાઈલિશ અંદાજમાં કેમેરાની સામે તૃપ્તિએ પોઝ આપ્યા

તૃપ્તિ ડિમરીનો આ અંદાજ વાયરલ થયો છે

ચહેરા પર ચશ્મા પહેરી સુંદર પોઝ આપતી જોવા મળી

તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી

તૃપ્તિ ડિમરી જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)