પલક તિવારી ફેમસ સ્ટાર કીડ છે

પલકનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

પલક ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

ઈન્સ્ટા પર પલકના 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પલકે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે

આ તસવીરમાં પલક બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે

શ્વેતા તિવારીની જેમ પલક પણ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પલક

 (All Photo Instagram)