બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સિલ્વર ફિટેડ ડ્રેસમાં હૉટ હસીના લાગી રહી છે નેહા ધૂપિયા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ અંદાજથી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નેહા ધૂપિયાના બોલ્ડ ફિગર પર ચાહકો ફિદા થયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નેહા ધૂપિયાએ પણ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહાએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી શોમાં પણ જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ