નિશા ગુરગેને નવા લૂક સાથે ચાહકોને દિવાના બનાવ્યા છે



જિન્સ પેન્ટ અને જેકેટમાં નિશા ગુરગેને કરાવ્યું ફોટોશૂટ



જિન્સ જેકેટમાં બટન ખોલી નિશાએ આપ્યા કાતિલ પોઝ



નિશા ગુરગેનનું હોટ ફોટોશૂટ વાયરલ



ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે



નિશા ગુરગેન ટિકટોક સ્ટાર હતી



ઈન્સ્ટાગ્રામ પર નિશાના લાખો ફોલોઅર્સ છે



ઈન્સ્ટા પર મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે



ગ્લેમરસ અંદાજને લઈ ચાહકોને દિવાના બનાવે છે



(તમામ તસવીરો નિશા ગુરગેન-ઈન્સ્ટાગ્રામ)