સૌફી ચૌધરીએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું ચમકતા ડ્રેસમાં સૌફી ચૌધરીએ આપ્યા શાનદાર પોઝ અભિનેત્રીના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા અભિનેત્રીએ ઈયરિંગ્સ પણ પહેરી હતી સૌફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે નવા લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી સૌફી ચૌધરી જાણીતી સિંગર છે સૌફીના ગીતના વીડિયો ઘણા વાયરલ થાય છે સૌફી ચૌધરીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે (તમામ તસવીરો સૌફી ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)